Provisional Eligibility Certificate (P.E.C.)
( કામચલાઉ પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર )
શૈક્ષણિક વર્ષ 2021 -22 નાં કોર્ષ માટે પ્રોવીજનલ એલીજીબીલીટી સર્ટીફીકેટ
==> ખાસ અગત્યનું
- ફોર્મ ભરતા પહેલાનીચે આપેલ નિયમો/સુચનાઓ અચૂક વાંચી લેવી ત્યારબાદ જ I Agree કરી ફોર્મ ભરવું.
- ફોર્મ ઓનલાઈન ભર્યા બાદ તમારુ પ્રોવિઝનલ એલીજીબીલીટી સર્ટીફીકેટ (PEC) તમારા E-mail માં અને PEC form ના લોગીન ID મા આવી જશે જે માટે રૂબરૂ કે ટેલિફોનીક પૂછપરછ કરવાની રહેશે નહી.
- ઓનલાઈન ફોર્મ ભરાય ગયા બાદ કોઈ વિદ્યાર્થીએ યુનિવર્સીટીએ આવવાનું રહેતું નથી, વિદ્યાર્થીને PEC તેના E-Mail માં તથા અત્રેના પી.ઈ.સી. ની વેબપોર્ટલ https://forms.saurashtrauniversity.edu/loginuser લોગીનમાં PEC ની ડીજીટલ નકલ ઇસ્યુ કરવામાં આવશે.
- જે PEC ની ડીજીટલ નકલ આવેલ હોય તેની પ્રિન્ટ મેળવી જે કોલેજમાં પ્રવેશ મેળવવાનો હોય ત્યાં તે રજૂ કરી પ્રવેશ અંગેની કાર્યવાહી કરવાની રહેશે.
- કોલેજ આચાર્યશ્રીઓને વીનંતી કે વિદ્યાથી દ્વારા જે પી.ઈ.સી. ની ડીજીટલ નકલ રજૂ કરવામાં આવે તેને માન્ય રાખી પ્રવેશ આગળની કાર્યવાહી કરવાની રહેશે.
- જે વિદ્યાર્થીઓએ PEC ફોર્મ ભરેલ હોય પરંતુ PEC પ્રોવિઝનલ એલીજીબીલીટી સર્ટીફીકેટ મેળવેલ ન હોય તેવા ફોર્મ જે તે શૈક્ષણિક વર્ષ પુરતું જ માન્ય રહેશે જેની ખાસ નોધ લેશો, તેમજ તેની ફી રિફંડેબલ નથી (Not Refundable )
- પી.ઈ.સી. માંટે પેમેન્ટ ઓનલાઈન જ (Online) કરવાનું છે, પેમેન્ટ માટે કે અન્ય કોઈ ટેકનીક પ્રશ્નો ઉપસ્થિત થાય તો તેના માટે ફોન નં -0281 - 2576511 (એક્ષ્ટેન્શન નં *710) પર શ્રી ભાવેશભાઈ ઓડેદરાનો સંપર્ક કરવાનો રહેશે.
- Gujarat Secondary and Higher Secondary Education Board, Saurashtra University અને ITI (GCVT, NCVT) આ વિદ્યાર્થીઓને PEC ફોર્મ ભરવાનું રહેશે નહી.




ઉપરની તમામ સુચના મેં ધ્યાનપૂર્વક વાંચેલ છે, તે અંગેની તમામ જવાબદારી મારી રહેશે તેમજ ભવિષ્યમાં કોઈ કાનુની પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે અંગેની તમામ પ્રકારની જવાબદારી મારી રહેશે તે અંગેની બાહેધરી આપીને હું નીચે સહી (I Agree ) કરી પી.ઈ.સી. PEC માટેનું ફોર્મ ભરી આપું છું